છત્તીસગઢમાં નિર્દયતા પૂર્વક પત્રકારની હત્યા કરનાર આરોપીની SITની હૈદરાબાદથી કરી ધરપકડ
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે. જેના ઉપલક્ષમાં પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગના સહયોગ થી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો.
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે.
ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે.