ભરૂચ: જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે તત્કાલિક પાંજરું ગોઠવ્યું
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે નર્મદા પરિક્રમાએ નીકળેલ અવશેષ ચૈતન્ય ગૃરુનું ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાદા અવશેષનું સ્વાગત સન્માન કર્યું
જુના તવરા ગામમાં સૌપ્રથમવાર ગામના આગેવાન અને ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું....
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.