જુનાગઢ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં સહકારી બેન્ક-સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી
આજથી શ્રાવણ માસના પ્રારંભે જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા છે
આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા
જૂનાગઢ જિલ્લાના માંગરોળનો એક યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાની જાણ તેના પરિવારજનને કરી હતી.
જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે.
બેલા ગામ ખાતે આવેલ કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાઈ જતાં આસપાસના આશરે 32 જેટલા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.