ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો, જ્યારે જૂનાગઢમાં સર્જાયા તારાજીના દ્રશ્યો...
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.
મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા.