ભારતભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ગિરનારને સર કરવા મૂકી હતી દોટ, જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું
એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.
જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે..
રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જૂનાગઢ હત્યા કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે.
જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.