જુનાગઢ ભાજપને ફટકો કદાવર નેતાના પુત્ર જોડાયા આમ આદમી પાર્ટીમાં
વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે.
વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે.
કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા.
ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે..
અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
જુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.
ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે
SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કરી માંગરોળના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.