જુનાગઢ : સિવિલ હોસ્પિટલે જીવતા યુવાનને મૃત અને મૃતક યુવાનને જીવતો જાહેર કરતાં ચકચાર, બે પરિવારોમા આક્રોશ
અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો
અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો
જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે
જુનાગઢ શહેરની મધ્યમાં સખી મંડળની મહિલાઓને લઈને તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ શહેરને બનાવવા માટે એક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે.
ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે જયારે વરસાદની ખેંચ થાય છે
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
સાવરણી બનાવવાના કારખાનામાં આગ સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી ૧૦ લાખથી વધુનો માલસામાન બળીને ખાખ