જુનાગઢ : ઉપરકોટમાં રાણકદેવી મહેલનો ઘુમ્મટ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા શ્રમિકનું મોત.
જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલનો ઘુમ્મટ અચાનક ધરાશાયી થયો હતો
જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલનો ઘુમ્મટ અચાનક ધરાશાયી થયો હતો
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે.
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી
ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.
જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચીખલોદ્રા, દેશીન્ગા અને મરમઠ સહિતના 19 ગામો ભાદર કાંઠે આવેલા છે.