જુનાગઢ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ...
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
જુનાગઢની ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે,
જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે.
જૂનાગઢના મેંદરડા ગામે વાડીમા જુગાર રમતા 40 શકુનીઓ ક્રાઈમ બ્રાન્ચની ઝપટે ચડયા હતા,પોલીસે રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 19.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં વાઘ બકરી ચાનાં બનાવટી જથ્થા સાથે એક વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.2.50 લાખની કિંમતનો ડુપ્લીકેટ ચાનો જથ્થો મળી આવતા પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા મંદિરનો કાર્યભાર વહીવટદારને હસ્તક સોંપ્યો હતો,અને પ્રાંત અધિકરીની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી.