જૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર
જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,
જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,
જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા.
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ રહ્યું છે. જેમાં લોકો માઁ લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે. જોકે, જુનાગઢનો એક પરિવાર એવો છે
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.
છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
જૂનાગઢમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર નવરાત્રી બાદ વિવિધ ગરબા મંડળની 21000 દીકરીઓને ભોજન જમાડવામાં આવે છે