Connect Gujarat

You Searched For "JunagadhNews"

જુનાગઢ : સોરઠમાંથી હવાઈ સેવાનો વર્ષો બાદ પ્રારંભ, કેશોદ એરપોર્ટનું કરાશે ઉદઘાટન

14 April 2022 9:52 AM GMT
16 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

5 March 2022 10:30 AM GMT
મહાશિવરાત્રિના મેળામાં થયો હતો જીવલેણ હુમલો રાજકોટના ભાવિકને વાંકાનેરના શખ્સે મારી કુહાડી પોલીસે હુમલાખોરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી

જુનાગઢ : પગથિયા વિના ગિરનારની શિલા પર ચઢવામાં માહિર "પ્રેમ કાછડીયા"

25 Jan 2022 11:49 AM GMT
જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે.