જુનાગઢ : ચોરી કરેલા દાગીનાનો ભાગ પાડવા જતાં પડી પોલીસની રેડ, 3 તસ્કરોની ધરપકડ...
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.
દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા.
જુનાગઢ જેલના સુપ્રીટેન્ડેન્ટ તરીકે ચાર્જ સંભાળતા જ નાસીરૂદ્દીન લોહારે જેલના નિયમોની કડક અમલવારી શરૂ કરાવી
જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે..
એકલી રહેતી શિક્ષિકા પર અંગત અદાવત રાખી એક યુવકે કાચ જેવી ઘાતક વસ્તુ વડે જીવલેણ હુમલો કર્યો..
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા