જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો...
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે
કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા
જૂની ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના મામલામાં ભેસાણ પોલીસે મંડળીના 2 કર્મચારીઓની ધરપકડ કરી
જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું
જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
એસપી હર્ષદ મહેતાએ પેરા ગ્લાઇંડિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કર્યું