કલોલના રિક્ષા ચાલક પિતાએ દિકરાની તબિયત સુધરતા બાધા પૂરી કરવા માટે પગપાળા અયોધ્યા જવા નીકળ્યા
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5,000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.
ગાંધીનગરના કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કર્યું હતું.
ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
લગ્નનો વરઘોડો નીકળવા સમયે પથ્થમારો, નજીવી બાબતે બે જૂથો વચ્ચે થઈ બોલાચાલી