વલસાડ: ઉર્જામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન,ખેડૂતોને 10 કલાક વિજળી આપવા આગામી સમયમાં લેવાશે નિર્ણય
વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.
UGVCLની સમીક્ષા બેઠક દરમ્યાન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે "પાવરિંગ પ્રોસ્પેરિટરી" નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પડતર માંગોને લઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.