પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો, જુઓ CCTV
પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો
પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા.
કરજણના સાયર ગામમાંથી થઈ 17 બકરાઓની ચોરી, બનાવના પગલે સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા
કરજણ તાલુકાના મેસરાડ ગામે 25 ગામ પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.
જસવંત નગરમાં 200 લોકોની વસતી સામે નગરપાલિકાએ માત્ર પાણીનું એક ટેન્કર મોકલાવતાં મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.