કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષએ લીધી સુરતની મુલાકાત, ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે માહિતી આપી...
અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી
અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી
અમદાવાદ ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરુચ જિલ્લામાં આમંત્રણ માટે ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો
ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી
ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે ખુલ્લી ઓફર કરી છે. તે લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને 1,11,11,111 રૂપિયાનું ઈનામ આપવાની વાત કરી રહ્યો છે.
કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેમના ઘરે પહોંચેલા ત્રણ બદમાશોએ તેમના પર 15થી વધુ ગોળીઓ ચલાવી હતી.
કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે હરિયાણાથી બે શૂટર્સની ધરપકડ કરી છે.