Connect Gujarat

You Searched For "karuna abhiyan"

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે વરદાન બનશે “કરૂણા અભિયાન”, રાજ્યભરમાં શરૂ કરાયા સારવાર કેન્દ્ર...

13 Jan 2024 8:26 AM GMT
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ: ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર માટે તંત્ર સજજ,આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ.

9 Jan 2024 9:21 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે.

ભરૂચ: પતંગના ઘાતક દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન..

14 Jan 2023 8:17 AM GMT
પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ..

14 Jan 2023 7:17 AM GMT
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ

ભરૂચ : કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે વાગરા વન વિભાગ દ્વારા રેલી યોજાય…

11 Jan 2023 8:14 AM GMT
વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે...

ભરૂચ: ઉત્તરાયણના પર્વ પૂર્વે કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન

9 Jan 2023 10:12 AM GMT
ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓનો સહયોગ સાપડ્યો હતો

ખેડા : કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાય...

6 Jan 2023 2:40 PM GMT
ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાન-૨૦૨૩ની સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જેમાં કલેકટરએ તમામ અધિકારીઓને...

ભરૂચ: ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન,જુઓ કોણે ફેલાવી સેવાની સુવાસ..

14 Jan 2021 8:16 AM GMT
આજે ભરુચ અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓ માટે રાજી સરકારના કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ...

વડોદરા: કરૂણા અભિયાન હેઠળ ૪૪૫ ઘાયલ પક્ષીઓને મળી સારવાર અને નવું જીવન

15 Jan 2020 12:40 PM GMT
મુખ્યમંત્રી પ્રેરિત કરૂણા અભિયાન હેઠળ ઉત્તરાયણનાપતંગ પર્વે, ખાસ કરીને દોરીથીઇજાગ્રસ્ત બનેલા ૪૪૫ પંખીઓની કાળજી ભરી સારવાર કરીને એમની જીવન રક્ષા...

આણંદ: ઉત્તરાયણ પર્વમાં કરૂણા અભિયાન અંતર્ગત ૧૭૬ પક્ષીઓને મળી સારવાર

15 Jan 2020 11:27 AM GMT
· સારવાર દરમિયાન ૧૨ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા, ૧૬૪ ને નવજીવન પ્રાપ્ત થયુ.મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણેરાજ્યમાં ઉત્તરાયણ...

ભરૂચ : પતંગ ભલે ચગાવો પણ પક્ષીઓ પ્રત્યે દાખવજો "કરુણા"

13 Jan 2020 9:28 AM GMT
ભરૂચ શહેરમાં વન વિભાગ દ્વ્રારા કરુણાઅભિયાન અંતર્ગત લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉતરાયણ પર્વ...