ભરૂચ : કરૂણા અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા સેવાયજ્ઞ
ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા
ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા
ભરૂચ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી.
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે.
પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ
વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.