ગુજરાત મીની સોમનાથ તરીકે ઓળખાતું ભરૂચ-જંબુસરના કાવી-કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવ તીર્થ, શિવરાત્રીએ ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલુ છે. By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રોજગારી માટે સાઉથ આફ્રિકા ગયેલ ભરૂચ-કાવીના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત, 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી By Connect Gujarat 08 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 12 વર્ષ બાદ યોજાયો દુર્લભ સંયોગ, જંબુસરના કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ઘોડાપૂર જંબુસરના કાવી-કંબોઇ ખાતે ઊમટ્યું માનવ મહેરામણ, 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે શિવભક્તો ઉમટ્યા By Connect Gujarat 27 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દાંડીયાત્રા લઈને 2 વિદેશી નાગરિકો કાવી-કંબોઇ આવી પહોચ્યા, દરિયા કિનારે ગરબે ઘૂમી મજા માણી... ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા. By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે. By Connect Gujarat 01 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે,મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : વડોદરાના રાજમાતાએ સહ પરિવાર કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા By Connect Gujarat 11 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn