જૂનાગઢ: કેશોદના દંપત્તીની પક્ષીઓ સાથે અઢી દાયકા જૂની દોસ્તી,જુઓ વિશેષ અહેવાલ
કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે
કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે
કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો
કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા બર્ડમેનના અનેરા પક્ષીપ્રેમની સૌકોઈ સરાહના કરી રહ્યા છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું કરાયું આયોજન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે.
જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું
જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી