ભરૂચભરૂચ: વોર્ડ નંબર-6ની ચાર સોસા.માં રૂ.1.73 કરોડના ખર્ચે માર્ગોનું કરાશે નવીનિકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 6માં આવેલ 4 સોસાયટીઓમાં રૂપિયા 1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચાવજ-રહાડપોર ગામમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમહુર્ત કરાયુ ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વોર્ડ નંબર-1માં રૂ.16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડાશે, ખાતર્મુહુત કરાયુ અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 06 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ન.પા.ના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુર્હુત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંડર ગ્રાઉન્ડ ગટર લાઇનના કારણે બિસ્માર બનેલ માર્ગોનું સમારકામ શરૂ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયુ ખાતમુર્હુત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 15 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગીર ગઢડા-દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ભાજપનું નવું કાર્યાલય શ્રી કમલમ રૂ.6.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે, CR પાટીલના હસ્તે ખાતમુર્હુત ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે કમલમ કાર્યાલય, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અધ્યતન કમલમ કાર્યાલયના નિર્માણ કાર્યનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે ! અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn