“મત્સ્ય પાલક દિવસ” : મત્સ્ય બીજ ઉછેર યોજનાનો લાભ લઇ ખેડા જિલ્લાના મત્સ્ય ખેડૂતો બન્યા આત્મનિર્ભર...
ખેડા જિલ્લામાં ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કાર્યરત, જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦થી વધુ માછીમારો સક્રિય છે, ત્યારે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.