ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલ હાંસોટના કુખ્યાત આરોપીની કરી ધરપકડ
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી
માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાતે પતિ ની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો.
યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.
પ્રકાશ પુરબીયા અને રાહુલ સોલંકી નામના આરોપીએ ઠક્કર બાપાનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને કારમાં બેસાડી લઈ ગયા હતા
મજૂરીકામ અર્થે આવેલા બે હેવાને 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી હતી .