ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ....
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે.
વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે.
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે.