આ સરળ રીતે ઘરે જ બનાવો મગફળી અને ગોળની ચિક્કી, જાણો રેસિપી
શિયાળાની ઋતુમાં લોકો ગાજરનો હલવો, ગોળના લાડુ, મગફળી અને તેમાંથી બનેલી ચીક્કીનું ખૂબ સેવન કરે છે. જો તમને પણ મગફળીની ચિક્કી ખાવાનું પસંદ છે, તો તમે આ સરળ રીતે ઘરે તાજી પીનટ ચિક્કી બનાવીને તેનું સેવન કરી શકો છો.