લોટ વગરના ટેસ્ટી મોમોઝ બનાવવા માટે નોંધી લો આ રેસીપી
મોમોઝ ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દિલ્હી અને મુંબઈ જેવા સ્થળોએ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે માર્કેટમાં અનેક પ્રકારના મોમો ઉપલબ્ધ છે. આજે અમે તમને લોટ વગરના હેલ્ધી મોમોઝ બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.