દેશકલકત્તા રેપ-મર્ડર કેસ,7 આરોપીઓના પોલીગ્રાફ ટેસ્ટ કરાયા કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટરો, 1 વોલેન્ટિયરની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી By Connect Gujarat Desk 25 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે. By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચકલકત્તામાં રેપ વિથ મર્ડરના વિરોધમાં ભરૂચની ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજની વિશાળ રેલી યોજાઈ કલકત્તામાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે. જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે By Connect Gujarat Desk 21 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મૌન રેલીનું કર્યું આયોજન,કલકત્તા રેપ કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી By Connect Gujarat Desk 21 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કલકત્તા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને વખોડી કાઢતું ABVP,મમતા સરકાર હાય હાયના લગાવ્યા નારા પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કલકત્તા મહિલા તબીબ દુષ્કર્મ-હત્યાકાંડના વિરોધમાં ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી. By Connect Gujarat Desk 18 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કલકત્તા રેપ વિથ મર્ડર કેસના ઘેરા પ્રત્યાઘાત,તબીબોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની કરી માંગ કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો.ભરૂચના તબીબોએ જોડાય કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોલકાતા દુષ્કર્મ-હત્યાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેલી યોજાય… સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજી દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn