કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી..
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી..
સીબીઆઈએ કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયને આરજી ટેક્સ કેસમાં એકમાત્ર આરોપી બનાવ્યો હતો. સંજય રોયને ભારતીય દંડ સંહિતાની કલમ 64 (બળાત્કાર), 66 (બળાત્કાર બાદ મૃત્યુ) અને 103(1) (હત્યા) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે. જો કે, તેઓ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટરો, 1 વોલેન્ટિયરની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી
કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી
રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે.
કલકત્તામાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે. જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે