Connect Gujarat

You Searched For "Kutch Bhuj"

ક્ચ્છ : મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભુજના આંગણે યોજાશે, મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ

4 April 2023 5:35 AM GMT
હજારો વર્ષોના પ્રાચીન તીર્થ સંગ્રહીને બેઠેલા ક્ચ્છ પ્રદેશ એટલે ભારતની એક એવી ગૌરવવંતી ભૂમિ, જયાં શૌર્ય અનેક પ્રેરક ગાથાઓ કંડારાઈ છે, જયાં સાત-સાત...

'પાકની નાપાક હરકત' ભુજના ક્રીક અને ચેરિયાના જંગલોમાં સરહદ ઓળંગીને આવેલા બે પાકિસ્તાનીઓ ઝડપાયા

26 Jun 2022 1:05 PM GMT
ક્રીક અને ચેરિયાના જંગલોમાં છુપાઈ ગયા હતા. જેથી બીએસએફે સમગ્ર હરામીનાળાને કોર્ડન કરતાં ભાગવા નિકળેલા બે માછીમાર ઝડપાઈ ગયા

કચ્છ : ભુજ-અમદાવાદ-બેલગામ ફ્લાઇટ સેવાનો સાંસદ વિનોદ ચાવડાના હસ્તે પ્રારંભ

3 Jun 2022 10:49 AM GMT
ભુજથી અમદાવાદ ફ્લાઇટ સેવાનું ભાડું 2 હજાર નક્કી કરવામાં આવ્યું છે. અને ભુજથી બેલગામનું ભાડું 6 હજાર રાખવામાં આવ્યું છે

કચ્છ: ભુજની શાળામાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ,સાથે ભણતા બાળકોના કોરોના ટેસ્ટ કરાવાયા

3 Dec 2021 8:39 AM GMT
ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો

કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી

19 Oct 2021 7:41 AM GMT
એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાથી કેવડિયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા બાઇક રેલીનો...

"હવાલાકાંડ-ધર્માંતરણ" કેસમાં ખુલાસા, ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું બહાર આવ્યું...

19 Oct 2021 7:25 AM GMT
ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ સુધી તપાસ હાથ ધરવામાં આવશે

કરછ: ભુજથી મહિલા પાયલટે રચ્યો ઇતિહાસ, જુઓ કઈ સિધ્ધિ હાંસલ કરી

15 Oct 2021 10:10 AM GMT
મહિલા પાયલટ આરોહી પંડીતે ઇતિહાસ રચ્યો છે. ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાને શ્રધ્ધાજલી આપવા માટે આરોહી પંડિતે જીપીએસ લોકેશન કે અન્ય...

કચ્છ: ઇતિહાસમાં પ્રથમ વખત રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરાય

10 Oct 2021 9:25 AM GMT
કચ્છના ઇતિહાસમાં આજે ગૌરવવંતી ક્ષણ છે કારણકે પ્રથમ વખત કચ્છ રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરવામાં આવી

કરછ: રૂ.21 હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં અદાણી પોર્ટની ભૂમિકા અંગે તપાસ કરવા કોંગ્રેસની માંગ

22 Sep 2021 12:08 PM GMT
કરછના મુંદ્રામાંથી ઝડપાયેલ રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં કોંગ્રેસ દ્વારા અદાણી પોર્ટ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ કેસમાં અદાણીની ભૂમિકા...

કચ્છ: આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે આસો નવરાત્રિમાં યોજાતી પત્રી વિધિ માટે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

22 Sep 2021 6:50 AM GMT
આસો નવરાત્રિમાં યોજાય છે પત્રી વિધિ, મહારાણી પ્રીતિદેવી જ હક્કદાર હોવાનો ચુકાદો.

કરછ: ભુજનો એકમાત્ર વોક વે પણ બન્યો ચાલી ન શકાય એવો,જુઓ શું છે હાલત

18 Sep 2021 12:53 PM GMT
રાત્રિના સમયે તો ઠીક પણ દિવસના સમયે પણ અહીં ચાલી શકાય તેમ નથી કારણ કે એક તરફ બાંકડા તૂટી ગયા છે

કચ્છ : પૂર્વ ધારાસભ્યની હત્યા કેસના આરોપીના પક્ષમાં વકીલોને હાજર ન રહેવા બાર એસો.ની અપીલ, જાણો કારણ..!

8 Sep 2021 7:24 AM GMT
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસનો મામલો, હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ.