કચ્છ : ઐતિહાસિક શહેર ભુજનો 474મો સ્થાપના દિવસ, ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ.
કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ શહેર... લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો સ્થાપના દિવસ છે
કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ શહેર... લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો સ્થાપના દિવસ છે
પરિવારમાં બે ભાઈઓ પોતાની બે બહેનો અને 90 વર્ષીય માતા પિતાની સેવા કરવા વિવિધ પ્રકારના કામ કરી ચૂક્યા છે
કોન બનેગા કરોડપતિ શોમાં પોતાના પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાનું સૌકોઈનું સપનું હોય છે,
ભુજના જાણીતા ચિત્રકારની આહીર ચિત્રકૃતિ ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધામાં પસંદગી પામી
કચ્છ જિલ્લામાં ઉત્સવની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે,