કચ્છ : G-20 વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્યોએ લીધી સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત..
ગાંધીનગર ખાતે પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ: રાપરમાં BSF પોસ્ટ દ્વારા રામનવમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જય જય શ્રી રામના નારા ગુંજ્યા
ધાર્મિક સંસ્કૃતિ જળવાય રહે એ માટે દેશની રક્ષા કરતાં જવાનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
કચ્છ : ભુજના યુવાને 12 ×12ની સાઇઝ અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો
લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નવું નવું લાવતા હોય છે અને ફેમસ થઇ જાય છે. ત્યારે ભુજના યુવાને કંઇક નવુ કરી બતાવ્યું છે.
કચ્છ : ઘરમાં ઊંઘતી 2 બહેનોને ઝેરી સાપ કરડતાં મોત, 2 દીકરીના મોતથી પંથકમાં અરેરાટી...
અબડાસા તાલુકાના નાના એવા લાખનિયા જતવાંઢ ખાતે 15 વર્ષીય રજીના અને 12 વર્ષીય અફસાના પોતાના નળિયાવાળા ઘરમાં ઊંઘતી હતી
કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા
ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી
No more pages
/connect-gujarat/media/post_banners/aa1188b300015ea0d4093df3d7fa7d0917a0b33401deb6f22f86298d1388fa16.webp)
/connect-gujarat/media/post_banners/2a21d7cc1b8ded31554ec754435c297749df07ae8d34ecb61827bf23c1f0ae81.webp)
/connect-gujarat/media/post_banners/b8556d727cb47f4955a6609b743fada68a05463212559a71d83f980c7d38cf74.jpg)
/connect-gujarat/media/post_banners/08daffd23f7ade888d8808345cee891ac8df3b10364a369916f6700d3623e28b.webp)
/connect-gujarat/media/post_banners/f8022b4fae7befe9e91ccbfae5a6988baa413977352de716c01e5126377a1c86.jpg)
/connect-gujarat/media/post_banners/ffe5e48d7ec198d6102e7f6ee7a3e92f8cb669d90cfef7dcaa692133d3b92753.jpg)
/connect-gujarat/media/post_banners/386b41caed2c29c45b930df4f9523d87444d007fff0560f962c9f21213f3c597.webp)
/connect-gujarat/media/post_banners/18969a3365c859ba0b9b6b43f79c71fbcb7db728da85c16f871c01b273321cc7.webp)
/connect-gujarat/media/post_banners/c5e28976dcddd533bef6afc9b47d6df56efa1d84ae4f86f037ee6bdbddef1db3.webp)
/connect-gujarat/media/post_banners/60fb6648d2cb5e747dae65580f31deb0518280a49607e9126c5c362bdbc04985.webp)