ગુજરાતકચ્છના લાકડીયા ધોરીમાર્ગ પરથી SOGએ રૂ.1.47 કરોડના કોકેન સાથે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણા પાર્સિંગની કાર ઝડપી લીધી હતી. By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“નોકરી દો, નશા નહીં” : કચ્છ-મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને અભિયાનનો પ્રારંભ કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકચ્છ : અંજારની નંદી શાળામાં વધુ 100 નંદીઓ આશ્રય પામ્યા, નંદીઓની સંખ્યા 750 પર પહોંચી અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 5 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 750 જેટલાં નંદીની સેવા સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્રારા By Connect Gujarat Desk 26 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભારત-પાકિસ્તાન સરહદ ધણધણી ઉઠી : કચ્છથી 53 કિમી દૂર પાકિસ્તાનમાં 3.4ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો... ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે, By Connect Gujarat Desk 03 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : રાપરની સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા... કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન ઉત્પાદકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. By Connect Gujarat Desk 29 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : નવરાત્રીની આઠમે માતાના મઢ ખાતે પત્રિ વિધિ યોજાય, દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા... કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat Desk 11 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“નમો ભારત રેપિડ રેલ” : કચ્છથી અમદાવાદ આવવું હવે વધુ સરળ બન્યું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આવો જાણીએ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.. કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતા... By Connect Gujarat Desk 19 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ: શંકાસ્પદ બીમારીમાં 11 દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવતા ફફડાટ,આરોગ્ય વિભાગ સતર્ક ગુજરાત રાજ્યના કચ્છમાં લોકો બીમારીના ડરથી ફફડી રહ્યા છે,કારણ કે શંકાસ્પદ તાવથી માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, By Connect Gujarat Desk 11 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn