Connect Gujarat

You Searched For "Lakshminarayan Dev College of Pharmacy"

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ GTUના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો

23 Sep 2022 5:01 AM GMT
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન

6 Sep 2022 12:07 PM GMT
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU TOP 10માં સ્થાન પ્રાપ્ત કર્યું

4 Sep 2022 12:03 PM GMT
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની રાણા નીધીએ 9.64 SPI સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનાં વિદ્યાર્થીએ ફિઝિક બોડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

26 Aug 2022 10:34 AM GMT
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "આંતર કોલેજ સ્પોર્ટ્સ કેલેન્ડર વર્ષ ૨૦૨૨-૨૩" નું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ત્રણ વિદ્યાર્થીનીઓએ GTU TOP 10માં સ્થાન પ્રાપ્ત કર્યું

21 July 2022 11:30 AM GMT
સમસ્ત ટ્રસ્ટી ગણ, કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફગણ તરફથી શુભેચ્છા પાઠવી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી છે