New Update
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-GTU દ્વારા વર્ષ ૨૦૨૨માં લેવાયેલ સમર ૨૦૨૨ની ફાઈનલ પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થિનીઓ અન્સારી જાસિયા, જેટ સીમા અને બક્ષ સાહિમાએ અનુક્રમે બીજો, ચોથો અને સાતમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.આથી સમસ્ત ટ્રસ્ટી ગણ, કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફગણ તરફથી શુભેચ્છા પાઠવી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી છે