રાજકોટ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સ્પોર્ટ્સ હોસ્ટેલ-કોમ્પ્લેક્સનું લોકાર્પણ, વિવિધ રમતો રમ્યા ગૃહમંત્રી
સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે
સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે
ભારતમાં OnePlus Nord શ્રેણીના ઘણા સ્માર્ટફોન છે પરંતુ હવે કંપની વેરેબલ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
T20 વર્લ્ડ કપ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ વર્લ્ડ કપ માટે સૌપ્રથમ ભારતીય ટીમની નવી જર્સી જાહેર કરવામાં આવી
Realmeએ ભારતમાં GT Neo સિરીઝનો નવો ફોન Realme GT Neo 3T લૉન્ચ કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
તા. 27 ઓગષ્ટે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે કચ્છના મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું કરાશે લોકાર્પણ
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે.