ભરૂચ અંકલેશ્વર : ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB પોલીસ ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી રૂ.18 હજારના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 05 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પાનોલી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોની LCB પોલીસે કરી ધરપકડ આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હાંસોટ રોડની રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 01 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હાંસોટના ખરચ નજીકથી LCBએ દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી, રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત... પોલીસે રૂ. 15.76 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat 25 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કેમિકલના ગોડાઉનની આડમાં વિદેશી દારૂના વેપલાના કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat 02 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર મળી રૂ. 12.55 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ... બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો By Connect Gujarat 26 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હાંસોટ માર્ગ પર ઓલપાડના લેબર કોન્ટ્રક્ટર પાસેથી થયેલી રૂ. 5.54 લાખની થયેલી લૂંટનો પર્દાફાશ... આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે, By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn