Connect Gujarat

You Searched For "LCB Bharuch"

અંકલેશ્વર:દેવું વધી જતા ONGC કોલોનીમાં રહેતો યુવાન ચોરીના રવાડે ચઢ્યો,ATMમાં ચોરીના પ્રયાસના ગુનામાં પોલીસે કરી ધરપકડ

17 July 2022 9:53 AM GMT
રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા

8 May 2022 11:38 AM GMT
ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો

અંકલેશ્વર : નવા કાસીયા ગામે પોલીસના દરોડા, દેશી દારૂ બનાવવાના સાધનો સાથે 2 મહિલા બુટલેગર ઝડપાય

25 April 2022 11:55 AM GMT
પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 10 લીટર દેશી દારૂ અને 200 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો...

ભરૂચ : ઝઘડીયાના ફુલવાડી ગામે ખેતરમાંથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો...

18 April 2022 1:31 PM GMT
ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઇ હતી.