ભરૂચ:મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, નર્મદા જીલ્લામાં મનરેગાનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.
તરંગ પોસ્ટ સ્કીમ અંતર્ગત સુરતથી ભાવનગર હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે રોજિંદી ટપાલ મોકલવાની શરૂઆત કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવી છે.
ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના કથિત પત્રથી હવે પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.