જુનાગઢ : સિંહ દર્શનની શરૂઆત થતા જ ઓનલાઇન ફ્રોડ માફિયાઓ સક્રિય થયા, સરકારી વેબસાઈટ પરથી જ લોકોને બુકિંગ કરવા મંત્રીની અપીલ
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડીએ અલવિદા કહી દીધું છે. ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,