ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત નિપજતા લઠ્ઠાકાંડની આશંકા
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી.
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી.
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,
વડોદરા પોલીસ ઝોન-1માં આવતા 7 જેટલા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
જલધારા ચોકડી નજીક પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં ગત તા. 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે.