Connect Gujarat

You Searched For "loan"

અમદાવાદ લોન કેન્સલ કરાવવા RTO એજન્ટ ગજબ કીમિયો કર્યો,શું થયું જુઓ

18 July 2022 11:03 AM GMT
અમદાવાદમાં RTO એજન્ટે એપ્લીકેશનમાં બનાવટી લાઈટ બીલ અપલોડ કરી લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

અંકલેશ્વર: યુવાનને લોન લેવાની લાલચે ગુમાવ્યા રૂ.20 હજાર,જુઓ કેવી રીતે થઈ છેતરપિંડી

29 Jun 2022 6:22 AM GMT
ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ, યુવાને લોન આપવાના બહાને છેતરપિંડી કરી

ભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

19 May 2022 6:56 AM GMT
ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં ચાલતા ૨૬૫ સખીમંડળ જૂથોને ૨૬૫ લાખની ધિરાણ મંજુર કરવામાં આવી છે

વડોદરા: લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોરોએ મહિલાના નામ સાથે બીભત્સ મેસેજ લખી વાઈરલ કર્યો,પોલીસે ફરિયાદ દાખલ કરી

14 May 2022 9:25 AM GMT
મહિલાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના માધ્યમથી મહિલાની જાણ બહાર લોન આપી હતી.

માલ્યા અને ચોક્સી અબજો રૂપિયા લઇ ફરાર અને ખેડૂતને 31 પૈસા માટે બેંકે NOC ન આપી

28 April 2022 12:35 PM GMT
ગુજરાતમાં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ન આપ્યું.

ગાંધીનગર: અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક આપશે રૂ. 3 હજાર કરોડની લોન,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક

7 April 2022 10:15 AM GMT
ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી

SBI કન્સોર્ટિયમ ટાટાને એર ઈન્ડિયા માટે આપશે લોન

27 Jan 2022 10:58 AM GMT
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળ બેંકોના એક સંઘે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાની સરળ કામગીરી માટે ટાટા જૂથને લોન આપવા સંમત થયા છે.