ભરૂચ વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત "વાયરલ" ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા By Connect Gujarat 05 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ પહેરજો અને ફોર- વ્હીલમાં હોવ તો સીટ બેલ્ટ બાંધજો રાજયમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે પોલીસ ફરી એક વખત હેલ્મેટ અને સીટ બેલ્ટના સંદર્ભમાં રવિવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવા જઇ રહી છે.... By Connect Gujarat 05 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નોટીફાઇડ એરિયામાં ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવા GIDCમાં રજુઆત અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં સ્થાનિક ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવા એઆઇએના પ્રતિનિધિમંડળે જીઆઇડીસીમાં રજુઆત કરી છે By Connect Gujarat 03 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં.. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાત ગેસના કોન્ટ્રાકટના કર્મીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી અટકાયત ગુજરાત ગેસ કંપની માં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 42 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતાં તેમણે કંપનીના ગેટની સામે વિરોધ પ્રદર્શન કર્યુ. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભોલાવમાં 4.50 કરોડ રૂા.ના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ભુમિપુજન ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે. By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : બોંબ બ્લાસ્ટના 49 દોષિતોને હવે 18મીએ સજા સંભળાવાશે અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે. By Connect Gujarat 15 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn