અંકલેશ્વર : તૃણમુલ કોંગ્રેસના સાંસદના નિવેદન સામે જૈન સમાજનો વિરોધ
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
મુખ્યાલય ધરાવતી કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં વસંત પંચમી તથા ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં સામાન્ય બજેટ સંદર્ભમાં કનેકટ ગુજરાતની ટીમે રાજયના જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ પ્રદિપ જૈનના મંતવ્યો જાણ્યાં હતાં.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.
ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.