વડોદરા : ઇજાગ્રસ્ત યુવાન કણસતો રહયો પણ કોઇ ન આવ્યું મદદે, આખરે તોડયો દમ
સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી તસવીર સામે આવી છે. અકસ્માતમાં ઘવાયેલો યુવાન દર્દથી કણસતો રહયો પણ એક પણ વાહનચાલક તેની મદદે આવ્યો ન હતો
સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી તસવીર સામે આવી છે. અકસ્માતમાં ઘવાયેલો યુવાન દર્દથી કણસતો રહયો પણ એક પણ વાહનચાલક તેની મદદે આવ્યો ન હતો
નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે.
ગુજરાતમાં પોલીસ 31મી ડીસેમ્બરની રાત્રિએ નશેબાજોને પકડવામાં વ્યસ્ત રહી હતી તો બીજી તરફ તસ્કરોએ વિવિધ સ્થળોએ ધાપ મારી પોલીસને પડકાર ફેંકયો હતો.
માતા અને પુત્રના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાં બહાર આવ્યો છે.
સંઘપ્રદેશ સેલવાસમાં રહેતી સગીરાએ મદ્રેસાના મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.