ભરૂચ : પાલિકાના પાપે પ્રજા પરેશાન, લાલબજાર નજીક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી…
ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી
ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી
અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.
વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.
હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું
જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.