ભરૂચ: નેત્રંગના જવાહર બજારમાં 6 માસ પૂર્વે બનેલ માર્ગની બિસ્માર હાલત, સ્થાનિકોએ સમારકામની કરી માંગ
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો
ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ન્યુ આનંદ નગરથી આલી તળાવ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક લોકોએ રસ્તા પરથી પસાર થવું ખુબ જ મુશ્કેલરૂપ બની ગયું છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે 21 લાખ 17 હજાર રૂપિયાની માતબર રકમમાંથી સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ કમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થઇ ગયો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની ગોકુલપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી કરવામાં આવતા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.