ભરૂચ: નારાયણ એવન્યુ સોસા.ના રહીશોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર, ગ્રામપંચાયતના સત્તાધીશોનો વિરોધ
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભોલાવ ગ્રામપંચાયતના સત્તાધીશોની મનમાની સામે વિરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભોલાવ ગ્રામપંચાયતના સત્તાધીશોની મનમાની સામે વિરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.
વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.
ભરૂચના વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતાં યુવાનનર ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી
અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, ત્યારે તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
અમરેલીના બાબરાના તાઇવદરનો માર્ગ 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે, ખરાબ રસ્તાને પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરી હતી.