ગુજરાતની ચૂંટણીની ગપશપવલસાડ-ડાંગ લોકસભા બેઠક પર યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ, વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. By Connect Gujarat 06 May 2024 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : નડિયાદમાં લોકસભા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર અંતગર્ત બાઈક રેલી યોજાય લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, By Connect Gujarat 05 May 2024 16:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે કાંટાની ટક્કર ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે. By Connect Gujarat 22 Apr 2024 16:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ-ડાંગ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ભર્યું નામાંકન ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય સંખનાદ સભા યોજી હતી, By Connect Gujarat 15 Apr 2024 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકોંગ્રેસ હાઈકમાન્ડ જાહેર કરે તે પહેલા જ અમરેલી લોકસભા બેઠક પર કોંગી ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને કાર્યકરોનું સમર્થન... અમરેલી લોકસભા બેઠક પર કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને સમર્થન આપ્યું હતું, By Connect Gujarat 21 Mar 2024 16:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનીતિન પટેલે મહેસાણા લોકસભા સીટ પરથી દાવેદારી પાછી ખેંચી, કહ્યું-કેટલાક કારણોસર મેં દાવેદારી કરી હતી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે. By Connect Gujarat 03 Mar 2024 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી વિસ્તારની વલસાડ-ડાંગ લોકસભા બેઠકને ફરી કબજે કરવા કોંગ્રેસની કવાયત… લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. By Connect Gujarat 02 Mar 2024 18:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભા બેઠકની ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી હતી By Connect Gujarat 02 Mar 2024 15:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લોકસભા બેઠક પર ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ, 10થી વધુ દાવેદારો ભરૂચ લોકસભા બેઠક પર મુરતિયો નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં 10થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. By Connect Gujarat 27 Feb 2024 12:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn