Connect Gujarat

You Searched For "Loot"

ભરૂચ : આફ્રિકાના વેન્ડામાં ટંકારીયાના વેપારી લુંટાયા, જુઓ સીસીટીવી ફુટેજ

29 Sep 2020 11:07 AM GMT
દક્ષિણ આફ્રિકાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતીઓ હવે અસલામતી અનુવભી રહયાં છે. સરળતાથી પૈસા મેળવવા માટે તેઓ નિગ્રો લુંટારૂઓના નિશાને ચઢી જતાં હોય છે. ભરૂચ...

ભરૂચ : આફ્રિકાના વેન્ડા શહેરમાં લુંટના બે બનાવ, વિડીયો થયો વાયરલ

16 Sep 2020 9:26 AM GMT
દક્ષિણ આફ્રિકામાં નિગ્રો લુંટારૂઓ દ્વારા ભારતીયોને લુંટી લેવાનો સિલસિલો યથાવત રહયો છે. વેન્ડા શહેરમાં 24 કલાકના સમયગાળામાં બે ભારતીયોને લુંટી લેવાયાં...

રાજકોટ : મોરબીની બેંકમાં ઘુસ્યાં પાંચ લુંટારૂઓ, બંદુકની અણીએ ચલાવી 6 લાખ રૂા.ની લુંટ

20 Feb 2020 12:41 PM GMT
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાંઆવેલી બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુકત શાખામાં ત્રાટકેલાં લુંટારૂઓ બંદુકનીઅણીએ 6 લાખ રુપિયાઉપરાંતની રોકડ...

સુરત : એમ્બ્રોઇડરીના કારખાનામાં 1.33 લાખ રૂા.ની ચોરી, જુઓ સીસીટીવી ફુટેજ

20 Feb 2020 12:37 PM GMT
સુરતના વરાછા ઉમિયાધામ રોડ પર કબીરવાડીવિસ્તારમાં આવેલાં એમ્બ્રોઇડરીનાકારખાના માંથી રૂપિયા 1.33 લાખનીકિંમતનો કાપડ ચોરીની ઘટના બની છે. સુરતના...

રાજકોટઃ ધોળા દિવસે યુવતી પાસેથી થઈ 5.30 લાખની લૂંટ

6 July 2018 11:36 AM GMT
આંગડીયાપેઢીમાંથી નાણા ઉડાપી દુકાને જઈ રહેલી યુવતી બની લૂંટારૂઓનો ભોગરાજકોટમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ચોરી, લૂંટ-ફાટ અને...

રાજકોટઃ યુવતીનું અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર, 9 શખ્સોની થઈ ધરપકડ

2 July 2018 11:12 AM GMT
એકાંતમાં બેઠેલા યુવક યુવતીને 9 શખ્સોએ વીડિયો વાયરલ કરવાનું કહી ધમકાવ્યા હતારાજયમાં બળાત્કારની ઘટનાઓ સતત વઘતી જાય છે. ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર...